gujarati

Saturday, April 2, 2011

ગુજરાત રાજ્યમાં વસતા આહિરોના નામમાં વપરાતી અટકો

ગુજરાત મા આહીર મુ્ખ્ય તરીકે ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મસોયા કહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા.

2 comments:

Unknown said...

jay murlidhar ahirsamaj ne

Unknown said...

jay murlidhar ahirsamaj ne

Post a Comment